Author: Dhabkar News
-
મોટો ઝટકો, T20 વર્લ્ડ કપ પહેલા BCCIએ હાર્દિક પંડ્યાને આપી આ મોટી સજા…
મુંબઈ ઈન્ડિયન્સએ ગુરુવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે. IPL 2024માં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે 7માંથી 3 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના હાલ 6 પોઈન્ટ છે પંજાબ…
-
9 બોલમાં 28 રન બનાવીને ધોનીએ મચાવી તબાહી… – જુઓ વિડિયો
આઈપીએલ 2024માં હાલમાં ચેન્નઇ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે અટલ બિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. જેમાં લખનઉએ ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સમગ્ર મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપરકિંગ્સે પ્રથમ બેટિંગ કરતા સમયે શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી…
-
રુતુરાજ ગાયકવાડની થશે છુટ્ટી, ધોની હવે આ ઘાતક ખેલાડીને બનાવશે CSKનો નવો કેપ્ટન…
આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી. લખનઉએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 57 અને મહેન્દ્રસિંહ ધોનીએ અંતે નવ બોલમાં 28…
-
દિનેશ કાર્તિક નહીં પરંતુ ટી20 વર્લ્ડ કપમાંથી આ ઘાતક ખેલાડી કાપશે રિષભ પંતનું પત્તું…
આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વર્લ્ડ કપ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. હાલ ભારતમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલમાં તમામ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આઈપીએલના પ્રદર્શનના આધારે ટી20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિ લીધા…
-
જીત બાદ ઘમંડી બન્યો શુભમન ગિલ, રાહુલ તેવટિયાને નહીં પરંતુ આ ખેલાડીને ગણાવ્યો જીતનો અસલી હીરો…
આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતે પંજાબને પાંચ બોલ બાકી રહેતા ત્રણ વિકેટ માત આપી હતી. આ સાથે જ ગુજરાતે આ સીઝનની ચોથી જીત મેળવી લીધી છે અને હાલ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર પહોંચી છે. હવે ગુજરાતને પ્લેઓફમાં કવોલિફાઈ કરવા માટે બાકી રહેલી 6માંથી…
-
સિરાજ-અર્શદીપની જરૂર નથી આ ઘાતક બોલર(યોર્કર કિંગ) ટી20 વર્લ્ડ કપમાં બનશે બુમરાહનો પાર્ટનર…
શનિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પણ 199 રન બનાવ્યા હતા. આમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને 67 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ હવે આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે…
-
સુરેશ રૈનાએ કહ્યું- હાર્દિક કે પંત નહીં પરંતુ રોહિત બાદ આ ઘાતક ખેલાડી બનશે ભારતનો કેપ્ટન…
ભારતીય ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા, રિષભ પંત અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ સુરેશ રૈનાની નજરમાં આ ત્રણેય ખેલાડીઓ રોહિત શર્માના ઉત્તરાધિકારી નહીં હોય. ભારતીય ટીમ અત્યારે રોહિત શર્માની કપ્તાનીમાં રમે છે, પરંતુ ભાવિ કેપ્ટનને લઈને આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને તેની કપ્તાનીમાં…
-
હાર બાદ આઉટ ઓફ કંટ્રોલ થયો હાર્દિક પંડ્યા, આ સિનિયર ખેલાડીને જાહેરમાં ગણાવ્યો હારનું કારણ…
ગઈકાલે એટલે કે 22 એપ્રિલના રોજ આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં રાજસ્થાને મુંબઈને આઠ બોલ બાકી રહેતા 9 વિકેટે માત આપી આ સીઝનની છઠ્ઠી જીત મેળવી લીધી છે. આ સાથે જ રાજસ્થાનની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. સમગ્ર મેચની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ટોસ…
-
હાર્દિક પંડ્યાની થશે છુટ્ટી, નીતા અંબાણી રોહિતને નહીં પરંતુ હવે આ ગુજરાતી ખેલાડીને બનાવશે મુંબઈનો નવો કેપ્ટન…
આઈપીએલ 2024માં મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. પરંતુ અત્યાર સુધી તે સફળ સાબિત થઈ શક્યો નથી. તમને જણાવી દઈએ કે આઈપીએલ 2024 પહેલા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી હાર્દિક પંડ્યાને મુંબઈનો નવો બનાવવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી આઈપીએલ 2024માં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો…